કોંગ્રેસ પાર્ટી ના ખેડૂત હિત માં પાંચ ડિસેમ્બરે રાજુલા માં એક દિવસીય ઘરણા
કોંગ્રેસ પાર્ટી ના ખેડૂત હિત માં પાંચ ડિસેમ્બરે રાજુલા માં એક દિવસીય ઘરણા
અમરેલી જિલ્લા ના રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અને પ્રતિક ઉપવાસ ધરણાં નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત , વિરજીભાઈ ઠુંમર,ડી કે રૈયાણી,જે ડી કાછડ ની આગેવાની માં રાજુલા જાફરાબાદના ખેડૂતોને સહાય પેકેજ થી બાકાત રાખવા બાબતે અને રાજુલા વિધાનસભાના ખાંભા વિસ્તારમાં ઈકો ઝોન લગાવવા બાબતે વગેરે પ્રશ્નને ધ્યાને લઇ ઉપવાસ ને ધરણા રાખવામાં આવેલ છે તેમાં આપે ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે
તારીખ 5 12 2024 વાર ગુરૂવાર
સમય સવારે 10 થી બપોરે 1 કલાક સુધી સ્થળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સામે મેઇન રોડ રાજુલા નિમંત્રણ
રાજુલા જાફરાબાદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ નો બહોળી સંખ્યા માં પધારવા અનુરોધ કર્યો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.