ધંધુકા પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ
ધંધુકા પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં દિનપ્રતિદિન અકસ્માત થતાં જોવા મળી રહયા છે. વાહન ચાલકો પોતાની મરજી પ્રમાણે બેરોકટોક રીતે વાહન ચલાવતા ચાલકો સામે તેમજ ટ્રાફિક નિયમો નું પાલન નહીં કરનાર વાહનચાલકો સામે
હવે ધંધુકા પોલીસ દ્વારા કમર કસી દંડનાત્મ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ધંધુકા પોલીસ મથકના મહિપાલ સિંહ તથા તેમની ટીમ દ્વારા લાઈસન્સ વિના વાહન ચલાવનાર, રોંગ સાઈડમાં વાહન ચલાવનાર, વાહન મા ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડીને હેરાફેરી કરતા વાહનો તથા ઓવર લોડિંગ ડમ્પરો સહિતના વાહનોને ઈ મેમાં આપીને છેલ્લા ત્રણ દિવસમાં એક લાખ રૂપિયા કરતાં વધારે નો દંડ ફટકારીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.