ગાંધીધામ પાસે નિર્જન વિસ્તારમાંથી 130 કરોડનું કોકેન ઝડપાયું - At This Time

ગાંધીધામ પાસે નિર્જન વિસ્તારમાંથી 130 કરોડનું કોકેન ઝડપાયું


એક પેકેટની કિંમત 10 કરોડ આંકવામાં આવતાં કુલ 130 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું

ATSની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

Reported. Sarjit Damor


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.