નવા રિંગરોડના બંને ફેઝનું સંભવતઃ જાન્યુઆરીમાં લોકર્પણ કરવાની તૈયારી, ટ્રાફિક હળવો થશે - At This Time

નવા રિંગરોડના બંને ફેઝનું સંભવતઃ જાન્યુઆરીમાં લોકર્પણ કરવાની તૈયારી, ટ્રાફિક હળવો થશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની પ્રગતિશીલ સરકાર રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુવિધા માટે તત્પરતાથી કામ કરી રહી છે. વિકાસની અવિરત યાત્રા જારી રાખતાં રાજકોટની ફરતે રિંગરોડ-2 આકાર પામી રહ્યો છે. જેના ફેઝ-3 અને ફેઝ-4 તૈયાર થઈ ગયા છે અને નવા વર્ષમાં રિંગરોડના આ બંને તબક્કાની રાજકોટ જિલ્લાને ભેટ મળશે. જાન્યુઆરી 2023માં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.