હિંમતનગર મોહસિને આઝમ મિશન હિંમત નગર બ્રાન્ચ ૧૦ મોહર્રમ (આશુરાના દિવસ નિમિત્તે) ફ્રુટ વિતરણ
( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
*મોહસિને આઝમ મિશન હિંમત નગર બ્રાન્ચ*
*૧૦ મોહર્રમ (આશુરાના દિવસ નિમિત્તે) ફ્રુટ વિતરણ*
*મોહસિને આઝમ મિશન, તરફથી ૧૦ મોહર્રમ (આશુરાના દિવસ નિમિત્તે) સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેમજ જરૂરીયાત મંદ લોકો તેમજ જરૂરીયાત મુજબ રોજાદારને તેમજ બાળકોને પણ મફત ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું. ઇમામે હુસેન રદિઅલ્લાહો તઆલા અન્હો, ૭૨ શૌહદા-એ-કરબલાના ઇસાલે સવાબ માટે એક અનોખી પહેલ કરવામાં આવી
જેમાં મિશન ના પ્રમુખ મોહસીન હુસેન સૈયદ
સેક્રેટરી.. સોહેબ ખાન. અજીમ ખાન .નાસીર ખાન એહસાન કાજી તેમજ મિશન તમામ સિપાહી ભેગા મળી ને આ કામ ખૂબ જ સારી રીતે નિભાવ્યું હતું
મીશન કા મકસદ કોમ કી ખિદમત
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.