વડનગરખાતે “નમો વડ વન ” નુ લોકાર્પણ ની ઉજવણી કરવામાં આવી હતી
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ખાતે ૭૫મો આઝાદી અમૃત મહોત્સવ ની નમો વડવન નુ લોકાર્પણ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલવરદહસ્તેતથાકિરીટસિંહરાણામંત્રી વન અને પર્યાવરણજગદીશભાઈ વિશ્વકર્મા(પંચાલ) રાજ્યકક્ષાના મંત્રીવન અનેપયૉવરણ ના પ્રેરણા ઉપસ્થિત આ ક્રાયૅક્રમ કરવામાં આવ્યો હતો અને વનવિભાગગુજરાત રાજય અને સામાજીક વનીકરણ મહેસાણા અને વડનગર વનવિભાગ રેન્જ દ્રારા વડનગર સાંકળીયા તળાવ તથા વડનગર સરકારી સાયન્સ કોલેજ ની સામે વડ નુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કોરોના તથા કેટલાક રોગ નો સામનો કરવા માટે વૃક્ષો વાવવા થી ઓક્સિજન ભરપુર મળે અને માનવજીવ ને રોગ થી બચી શકે અને ઓક્સિજન આપે તેવા વૃક્ષો થી માનવજીવ નુ શરીર સ્વસ્થ રહેઅને રોગ મુક્ત રહે તેથી સમગ્ર દેશમાં અને ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકા પણ વડ નુ વૃક્ષારોપણ કાયૅક્રમો ની ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર વનવિભાગ વડનગર રેન્જના અધિકારી ભારતીબેન ચૌધરી તથા તેમનો કર્મચારીગણ વડનગર મામલતદાર રોહિતભાઈ ડી અધારા વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી ,મહેસાણા જિલ્લાભાજપમંત્રી મહેશભાઈ પટેલ વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, વડનગર શહેર ભાજપ મંત્રી જીગર ભાઈ પટેલ, વડનગર નગરપાલિકા નાઉપ્રમુખ કાનજીભાઈ ઠાકોર, વડનગર નગરપાલિકા બાંધકામ કમિટીના ચેરમેન ધેમોરજી ઠાકોર,અને વડનગર સરકારી સાયન્સ કોલેજ ના વિદ્યાથીઓ આ અને અગ્રણી નાગરિકો આ કાર્યક્રમમાં હાજર રહીને સફળ બનાવવા માં આવ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.