ખરોડ ગામે બ્રહ્માણી માતાજી ના મંદિરે દશેરા નિમિત્તે હવન કરવામાં આવે હતા - At This Time

ખરોડ ગામે બ્રહ્માણી માતાજી ના મંદિરે દશેરા નિમિત્તે હવન કરવામાં આવે હતા


ખરોડ ગામે બ્રહ્માણી માતાજીના મંદિરમાં હવન યોજાયો
વિજાપુર તાલુકાના ખરોડ ગામે હવન કરવામાં આવ્યો હતો જેમાં ખરોડ ગામના પ્રજાપતિ ભાઈઓ એ હાજર રહ્યા હતા ગામ ના રીતે દર નવરાત્રીના દશેરાના છેલ્લા દિવસે મંદિરમાં હવન નું આયોજન કરવામાં આવે છે આજે હવન બ્રહ્માણી યુવક મંડળના લોકો હવન આયોજન કરે છે
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.