પીલવાઈ ઇન્દિરા નગર માં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ
વિજાપુર તાલુકાના પીલવાઈ ગામે ઇન્દિરા નગરમાં રહેતા બાબુભાઈ રામજીભાઈ ચૌહાણના ઘરમાં કારણોસર આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી પાલિકાના ફાયર વિભાગને જાણ થતાં ફાયર અધિકારી ભાવેનદ્રસિહ સહિત ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ આ સપાસના ધર્મોમાં પ્રસરે તે પહેલાં કાબુ મેળવી લીધો હતો ઘરમાં તિજોરી તેમજ ફર્નિચર કપડાં સહિત નો ઘરવખરી બળી ગઈ હતી
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
