વાલિયાની વટારીયા સુગર ફેકટરીમાં કસ્ટડીયન કમિટીની કામગીરીને સંસ્થા નાં સભાસદો,મજૂરો, ટ્રક અને સંસ્થા નાં કમૅચારીઓ અને ભરૂચ જિલ્લા કિસાન સંઘના વિભાગીય ઉપ પ્રમુખે ખાંડ નિયામકશ્રી નાં મુદત વધારવાનાં નિણૅય ને આવકાર્યો છે. - At This Time

વાલિયાની વટારીયા સુગર ફેકટરીમાં કસ્ટડીયન કમિટીની કામગીરીને સંસ્થા નાં સભાસદો,મજૂરો, ટ્રક અને સંસ્થા નાં કમૅચારીઓ અને ભરૂચ જિલ્લા કિસાન સંઘના વિભાગીય ઉપ પ્રમુખે ખાંડ નિયામકશ્રી નાં મુદત વધારવાનાં નિણૅય ને આવકાર્યો છે.


વાલિયાની વટારીયા સુગર ફેકટરીમાં કસ્ટડીયન કમિટીની કામગીરીને સંસ્થા નાં સભાસદો,મજૂરો, ટ્રક અને સંસ્થા નાં કમૅચારીઓ અને ભરૂચ જિલ્લા કિસાન સંઘના વિભાગીય ઉપ પ્રમુખે ખાંડ નિયામકશ્રી નાં મુદત વધારવાનાં નિણૅય ને આવકાર્યો છે.

વાલિયાની વટારીયા સુગર ફેકટરી પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ ગુજરાત રાજ્ય ખાંડ નિયામકને એક રજુઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર ગણેશ સુગર ફેકટરીના એક વર્ષ કે વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી થાય ત્યાં સુધી અન્ય હુકમ થાય ત્યાં સુધી વહેલા કસટોડીયન તરીકે જિલ્લા રજીસ્ટરની નિમણુંક કરવામાં આવેલ છે જેમાં નવ સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યો છે આ કસ્ટોડિયન કમિટીની મુદ્દત પૂર્ણ થઈ હોવાથી આ કમિટી સંસ્થાની ચૂંટણી કરવામાં નિષ્ફળ હોવા સાથે સંસ્થાને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.પીલાણ પણ ઓછું કરવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ આપી શકી નથી તેવા આક્ષેપ કરવા સાથે આ કમિટીના કોઈપણ સભ્યોને રિપીટ નહિ કરવા રજુઆત કરી છે જે રજૂઆતને ભરૂચ જિલ્લા કિસાન સંઘના વિભાગીય ઉપ પ્રમુખ નટવરસિંહ સોલંકીએ પાયા વિહોણી ગણાવી છે અને ચાલુ કસ્ટોડિયન કમિટીનો વહીવટીથી સભાસદો ખુશ હોવાનો ટેકો જાહેર કરી આ કમિટીની કામગીરીને ટેકો જાહેર કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.