બે ફ્લાઇટ રદ, એક મોડી થઇ, 300થી વધુ મુસાફર પરેશાન - At This Time

બે ફ્લાઇટ રદ, એક મોડી થઇ, 300થી વધુ મુસાફર પરેશાન


મુંબઇમાં વરસાદથી રાજકોટની ફ્લાઇટ પ્રભાવિત

ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ પરિવહન યાતાયાત પ્રભાવિત થઇ રહ્યાં છે. ત્યારે રવિવાર રાતથી મુંબઇમાં ભારે વરસાદને પગલે રાજકોટ આવતી અલગઅલગ એરલાઇન્સની ફ્લાઇટ્સને મોડી કરવાની તેમજ રદ કરવાની ફરજ પડી છે. જેને કારણે અનેક મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.