ધોળકા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ધોળકા કન્યાશાળા નં ૨ માં ૧૦૮ વિશે સમજૂતી અપાય
ધોળકા ૧૦૮ દ્વારા ધોળકા કન્યાશાળા નં. ૨ માં ધોળકા ૧૦૮ ના સ્ટાફ ઈ એમ ટી કલ્પેશભાઈ જાની તથા પાઇલોટ અનિરુદ્ધસિંહ ચૌહાણ દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ની માહિતી આપવામાં આવી હતી જેમાં ૧૦૮ કેવી રીતે કાર્ય કરે છે તેમાં આપવામાં આવતી સેવા ૧૦૮ નો ઉપયોગ તથા તેમાં આવતા અલગ અલગ સાધનો નો ઉપયોગ કેવી રીતે થાય છે ઘરે થી હોસ્પિટલ સુધી લઈ જતા રસ્તામાં આપતી સારવાર વિશે સમજૂતી આપી ૧૦૮ નંબર કોઈ પણ કટોકટી ની પળો માં તેનો ઉપયોગ કરી શકાય છે તેવી સમજણ આપી હતી
કન્યાશાળા ૨ ના વિદ્યાર્થી તથા સ્ટાફે ૧૦૮ સ્ટાફ નો આભાર માન્યો હતો
રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.