બોટાદ જિલ્લાના AAP ધારા સભ્ય ઉમેશ મકવાણા ના પ્રયાસથી બોટાદ ના રોડ રસ્તા માટે 10.80કરોડ ની મળી મંજૂરી
(અજય ચૌહાણ દ્વારા)
ધારાસભ્ય ની અથાક મહેનત અને પ્રયાસથી બોટાદના રોડ રસ્તા માટે 10.80 કરોડ ના રોડ મંજૂર કરવાંમા આવેલ છે. જ્યાં એક પણ રોડ નથી અને કાચો રસ્તા છે ત્યાં નવો રોડ બનાવવામાં આવશે જેથી કરીને ખેડૂતોને અને બોટાદ નગરજનોને અવર જવર કરવામાં અગવડતા ન પડે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.