સભા-સરઘસ-રેલી કાઢવા અંગે પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું - At This Time

સભા-સરઘસ-રેલી કાઢવા અંગે પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું


સભા-સરઘસ-રેલી કાઢવા અંગે પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૪/૧૧/૨૦૨૩નાં રોજથી તા. ૦૮/૧૨/૨૦૨૩( બંને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા/ સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે. ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી/સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર પરવાનગી મેળવેલ લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને દંડની સજા થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.