Css સુરત મુકામે પ્રોફેસર ડો સચિન પીઠડીયાનું વિશેષ સ્નમાન - At This Time

Css સુરત મુકામે પ્રોફેસર ડો સચિન પીઠડીયાનું વિશેષ સ્નમાન

Css સેન્ટર ફોર સોશિયલ સ્ટડી સુરત મુકામે તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ નાં રોજ ICSSR નવી દિલ્હી અંતર્ગત"સમાજવિજ્ઞાન સંશોધનઃ લેખન કૌશલ્ય અને પ્રકાશન" સંદર્ભે આંતરક્રિયાત્મક (Interactive) સાત દિવસીય કાર્યશાળા પૂર્ણ કરતા સરકારી વિનયન કોલેજ ભેંસાણના આ.સી પ્રો ડો સચિન જે પીઠડીયાનું સમાજિક વિજ્ઞાની પ્રો કિરણ પંડ્યા સાહેબના હસ્તે વિશેષ સ્નમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા સંશોધનમાં લેખન કૌશલ્ય વિકસાવવા વિશેષ તાલીમ css ના અઘ્યક્ષ ગગન બિહારી સાહુ સાહેબ, સદન ઝા સાહેબ, કિરણ દેસાઈ સાહેબ,સત્યકામ જોષી સાહેબ ,વિમલ ત્રિવેદી સાહેબે તથા વિવિધ રિસોર્સ પર્સન દ્વારા આપી હતી.જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ યુનિવર્સિટીમાંથી 30 જેટલા સંશોધકો સિલેક્ટ થયેલ હતા.
જેમાં રિસર્ચસ્કોલરો, પ્રોફેસરો હતા.જેમાં સંશોધન બાદ પ્રકાશન કેવિ રીતે કરવુ, ડ્રાફ્ટ કેવિ રીતે તૈયાર કરવો, એસ.પી.એસ.એસ.સ જેવા વિવિધ મુળગત મુદાઓ પર સાત દિવસીય કાર્યશાળા યોજાઈ હતી.આજના ડીજીટલ યુગમાં ઉતમ પ્લેટફોર્મ યુવા સંશોધકો માટે પૂરુ પાડયુ હતુ. આ તકે સચિન પીઠડીયા સાહેબને સમગ્ર
માગરોળ તેમજ અલગ અલગ શિક્ષણ સંસ્થાઓમાંથી શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.