વિસાવદર પોલીસ સ્ટેશનમા બદલીથયા બાદપણ રાજકીય ભલામણ થી ચીપકી રહેતા પોલીસ કર્મચારી
વિસાવદર પોલીસ સ્ટેશનમા બદલીથયા બાદપણ રાજકીય ભલામણ થી ચીપકી રહેતા પોલીસ કર્મચારી
વિસાવદર પોલીસ સ્ટેશનઆમતો સજાનુંપોલીસસ્ટેશન ગણાયછે કોઈપોલીસકર્મચારીની વિસાવદર બદલીથાયતો બદલીરદ કરાવવા અધિકારી ઓ અને રાજકારણી ઓનાછેડાકરતાંહોયછે પરંતુવિસાવદર માતોઉલ્ટીગઁગાથયરહીછે જાણવા મળતીમાહિતી મુજબવિસાવદર પોલીસસ્ટેશન મા નોકરીકરતા ત્રણપોલીસ કર્મચારીની તારીખ 06/04/2023નારોજ બદલી થયેલ તે ત્રણકર્મચારિમાંથી બે કર્મ ચારી ને વિસાવદર તારીખ 06/05/2023નારોજ બદલીવાળીજગ્યાએ હાજરથવામાટે છુટાકરીદીધેલ પરંતુ ત્રીજાપોલીસકર્મચારીનેજવાબ દાર અધિકારી દ્વારાહજુપણબદલી વાળીજગ્યાએ હાજરથવામાટે છૂટા કરવામાં નથીઆવ્યા લોક મુખે ચર્ચા મા જાણવા મળેલછે કે જે ત્રીજા પોલીસ કર્મચારી છે તે વિસાવદર તાલુકા ના બેનમ્બર ના ધન્ધોકરતા લોકોપાસેથી વહીવટીકામ સંભાળે છે અને રાજકીય પ્રેસરથી જવાબદાર અધિકારી ને પ્રેસરઆપીને પોતેબદલી વાળીજગ્યાએ જવાનથી માંગતા કે પછી વહીવટદારનીભૂમિકા ભજવેછે એટલે જવાબદાર અધિકારી પણ તે પોલીસકર્મચારીને છુટા કરવા નથીમાંગતા આપોલીસ કર્મચારી દ્વારાતાલુકા માંથી ઘણીજગ્યાએ બેનમ્બરના ધ્ધાર્થી પાસેથી મોટી રકમનીઉઘરાણી કરવામાં આવેછે તેવી પણ લોકોમાંથી ચર્ચાસાંભળવા મળેલ છે હવે જોવાનું એ રહ્યુંકેવહીવટ કરતપોલીસકર્મચારીનેજવાબ દાર અધિકારીછાવરે છે કે નિયમ મુજબ બદલીવાળીજગ્યાએ મોકલી દેશે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.