ગઢડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આરોગ્ય જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ બ્રાન્ચ શાળા -૧ બ્રાન્ચ શાળા -૪, બ્રાન્ચ શાળા-૫ માં ચાંદીપુરા વાયરસ,હિપેટાઇટિસ -B તથા જુલાઈ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત દરેક આંગણવાડી શાળામાં આરોગ્ય અંગેની જનજાગૃતિ ( IEC) કામગીરી કરવામાં આવી હતી.જેમાં તમામ શાળા પ્રાર્થના સમય દરમિયાન આચાર્ય ,શિક્ષક ગણ તથા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.