શ્રી સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશનની પહેલ આધ્યાત્મિક કલ્યાણ સાથે બાળકના સર્વાંગીણ વિકાસ માટે સરસ્વતી સાધનામાં જોડાવાની અમૂલ્ય તક - At This Time

શ્રી સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશનની પહેલ આધ્યાત્મિક કલ્યાણ સાથે બાળકના સર્વાંગીણ વિકાસ માટે સરસ્વતી સાધનામાં જોડાવાની અમૂલ્ય તક


શ્રી સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશનની પહેલ

આધ્યાત્મિક કલ્યાણ સાથે બાળકના સર્વાંગીણ વિકાસ માટે સરસ્વતી સાધનામાં જોડાવાની અમૂલ્ય તક

બાળકના આત્મહિત અને કલ્યાણ સાથે સર્વાંગીણ વિકાસ માટે તેમ જ બાળક પોતાના અભ્યાસમાં અને અન્ય દરરોજની એક્ટિવિટીમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે તેઓમાં ધીરતા, સમતા અને શાંતતાની વૃદ્ધિ થાય તે માટે સરસ્વતી સાધના શ્રી સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એક સરસ્વતી સાધનાની પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરમ પૂજ્ય ઉપકારી ગુરુભગવંત આચાર્ય શતાવધાની મહાપ્રભાવક શ્રી નયચંદ્રસૂરીશ્વરજી મહારાજા તેમ જ સહસ્ત્રાવધાની પૂજ્ય પન્યાસ અજિતચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના અથાગ પરિશ્રમ અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા તૈયાર કરવામાં આવેલા સરસ્વતી સાધનાના એક અલૌકિક કોર્સમાં જોડાવા માટે અમો આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ.અક્ષત - રુદ્રાક્ષ - સાકર અને રેશમી દોરા ઉપર પણ સરસ્વતી માતાના માંત્રિક અને તાંત્રિક અનુષ્ઠાન કરાવાશે જેનો ઉપયોગ કરવાથી બાળકોની બૌદ્ધિક ક્ષમતામાં વિકાસ થશે.
આ કોર્સમાં જોડાવા માટે કોઈ ફી નથી પરંતુ તે સાધનામાં ઉપયોગી સાધનોની એક કીટ માત્ર એક જ વાર રૂપિયા ૧૨૦૦ માં ખરીદવી પડે છે જે આપ નીચેની વેબસાઈટ ઉપર ક્લિક કરી, ફોર્મ ભરી, પેમેન્ટ કરીને જોડાવું પડશે ત્યારબાદ આપને કીટ ઘરે કુરિયર દ્વારા મળી જશે. વેબસાઈટ ssrf.saraswatisadhana.in પર ક્લિક કરવાથી તમને 36 દિવસના જુદા જુદા પ્રી રેકોર્ડેડ વીડિયોઝ જોવા મળશે જે આપે રોજ એક વીડિયો જોવાનો રહેશે. અને ત્યારબાદ ૨૦ મિનિટનો એક વીડિયો જે રોજ જોવાનો રહેશે.અત્યારસુધીમાં આ સાધનામાં ૫૦.૦૦૦ બાળકો જોડાયા છે અને તેઓને અકલ્પનીય, અભુતપૂર્વ લાભ મળ્યો છે. તેના ટેસ્ટીમોનિયલ સરસ્વતી સાધનાના ઈન્ટાગ્રામ આદિ સોશિયલ મીડિયા પર જોવા મળી શકે છે. કેટલાક સી.એ. થયા છે, કેટલાક ડોક્ટર થયા છે અને અનેક લોકો પોતાના જીવનમાં સર્વાંગીણ રીતે અભુતપુર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે.આ સાધનામાં પ્રચારક તરીકે જોડાવા માટે ભાવભર્યું નિમંત્રણ. આ સાધનાનો પ્રચાર, પ્રસાર અને સમગ્ર વિશ્વમાં ફેલાવો કરવા માટે અમો કેટલાક પ્રચારકોનું પ્રતિભા શોધ અભિયાન પ્રારંભેલ છે. જેમાં વેબસાઈટ https://docs.google.com/forms//15Jwt1osq2aS--rdj7yPK9aBPOPejHdnJVD_LkTmRjVs/edit પર ક્લિક કરવાથી તમને ફોર્મ ઉપલબ્ધ થશે. જે ભરવાથી તમો પ્રચારક તરીકે જોડાઈ શકો છો. તમારા ફોર્મનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તમારી પસંદગી થતાં તમારો ઈન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તમને પ્રચારક તરીકે તૈયાર કરવામાં આવશે. તમે આ પ્રચારક તરીકે જોડાશો તેથી સરસ્વતી માતાની કૃપા પણ આપણા પર ઉતરશે અને સરસ્વતી માતાની પ્રભાવના થશે અને સાથોસાથ આપ રોજ ૧૦ બાળકોને જો જોડી શકો તો મહિને આપને ૩૦ હજાર રુપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવશે. એટલે પ્રતિ બાળક ૧૦૦ રુપિયાનો પુરસ્કાર પણ આપને અર્પિત કરવામાં આવશે. આપને તે માટેનું આઈડી કાર્ડ અને અન્ય મટિરિયલ ફાઉન્ડેશન તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાધના અને શિક્ષણ સાથે આપ જેટલી વધારે મહેનત કરો તેટલો વધારે પુરસ્કાર પ્રાપ્ત કરી શકો છો.
આપને આ બાબતમાં કોઈપણ ઇન્કવાયરી કરવી હોય તો 6262676750 પર શ્રી અક્ષતભાઈનો સંપર્ક કરી શકો છો. જેઓ તમને આ બાબતમાં સંપૂર્ણ માર્ગદર્શન આપશે. અને અન્ય માહિતી માટે ઉપરોક્ત વેબસાઈટ પરથી સંપૂર્ણ માહિતી મેળવી શકાશે.રાષ્ટ્ર રક્ષા, સંસ્કૃતિ રક્ષા અને ધર્મરક્ષાનું ભાવિ યુવા પેઢીના હાથમાં સુરક્ષિત કરવા આ સાધનાનો પ્રચાર અને પ્રસાર કરવા અમો આપને નમ્ર અરજ કરીએ છીએ.શ્રી સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશનના વતી શ્રી અતુલકુમાર વ્રજલાલ શાહ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.