જાણો આજે મોડેલ સ્કૂલમાં શું થયું ?
જાણો આજે મોડેલ સ્કૂલમાં શું થયું ?
જય વિજ્ઞાન 21મી સદી એટલે વિજ્ઞાન ની સદી. વિદ્યાર્થીના માનસ પટલ ઉપર વિજ્ઞાનિક અભિગમમાં વધારો થાય તે અંતર્ગત જસદણ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો આજરોજ મોડેલ સ્કૂલમા યોજાયો હતો. અને આ વિજ્ઞાનમેળામાં ડો.આર.ડી.ગાર્ડી હાઈસ્કૂલ કમળાપુરના બાળ વિજ્ઞાનિકોએ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. જેમાં SAVE WILD LIFE અંતર્ગત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.આ વિજ્ઞાન મેળામાં બાળકોએ મેળાનો લાભ લીધેલ અને તમામ શિક્ષકો દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરી તમામ વિદ્યાર્થીઓને સાઇન્સ પ્રયે ઉત્સાહ વધારો કર્યો હતો. આ વિજ્ઞાન મેળાનું સવારે 7 વાગ્યે ઉદ્દઘાટન થયું હતું તેમજ સાંજે 4 વાગ્યે વિજ્ઞાન મેળાનું સમાપન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારી કૈલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં જસદણ તાલુકાની તમામ મધ્યમમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ ભાગ લીધેલ.
AT THIS TIME NEWS
☎️ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.