રક્ત દાન એ કોઈને જીવતદાન આપીને ઇશ્વરનો ઋણ ચૂકવવાનો અવસર હોય છે - At This Time

રક્ત દાન એ કોઈને જીવતદાન આપીને ઇશ્વરનો ઋણ ચૂકવવાનો અવસર હોય છે


રક્ત દાન એ કોઈને જીવતદાન આપીને ઇશ્વરનો ઋણ ચૂકવવાનો અવસર હોય છે.

રાજકોટ ખાતે ભારતીય જનતા યુવા મોરચા રાજકોટ મહાનગર દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસના ભાગરૂપે આયોજિત રક્ત દાન કેમ્પ માં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશના મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મહાનગરના પ્રમુખ કમલેશ મીરાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટ એ હાજર રહી લોકોને રક્તદાન પ્રત્યે જાગૃત કરી પ્રોત્સાહિત કર્યાં હતા.આ પ્રસંગે મહાનગરના પદાધિકારીઓ, ધારાસભ્યઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.