Janmashtami 2022: ક્યારે છે જન્માષ્ટમી 18 કે 19મીએ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને વિધિ
નવી દિલ્લીઃ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ઉજવવામાં આવે છે. આ વખતે લોકોમાં એક મૂંઝવણ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી 18
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.