**ઝાલોદ ગ્રામ્ય ક્ષેત્રોમા ભાજપના સદસ્યતા અભિયાન થકી લોકો જોડાયા *** - At This Time

**ઝાલોદ ગ્રામ્ય ક્ષેત્રોમા ભાજપના સદસ્યતા અભિયાન થકી લોકો જોડાયા ***


ઝાલોદ ગ્રામ્ય ક્ષેત્રોમા ભાજપના સદસ્યતા અભિયાન થકી લોકો જોડાયા
સદસ્યતા અભિયાન ભાજપ 2024 ઝાલોદ વિધાનસભા 130 જાફરપુરા તાલુકા પંચાયત સીટના કાર્યકરતાઓ ઓનલાઇન સભ્ય બનાવવા માટે કંબોઇધામ થી માનનીય ધારાસભ્ય શ્રીમહેશભાઇ ભુરીયા સાહેબના હસ્તે થકી જાફરપુરા તાલુકા પંચાયત સભ્ય અનિતાબેન જેસીંગભાઈ વસૈયા અને ઝાલોદ માર્કેટ યાડ ના ડિરેક્ટર જેસીંગભાઈ વસૈયાની આગેવાની હેઠળ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામા આવી...


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.