કુંભારા ગામ ખાતે જાહેર માર્ગો તથા જાહેર સ્થળો ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી - At This Time

કુંભારા ગામ ખાતે જાહેર માર્ગો તથા જાહેર સ્થળો ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અન્વયે બોટાદ તાલુકાના કુંભારા ગામ ખાતે જાહેર માર્ગો તથા જાહેર સ્થળો ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ઉકરડા સાફ કરવાની કામગીરી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા સમજણ અપાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.