આતે કેવો વિકાસ ? વિકળિયા લાખાવડ હડમતીયા માંડવી ઠોડા ને જોડતા બોટાદ જિ પં નું મામા તંત્ર અજાણ છે ? આટલા બિસમાર રસ્તા અંગે ધારાસભ્ય અને જિ પં પાસે વિગતો માંગી
આતે કેવો વિકાસ ? વિકળિયા લાખાવડ હડમતીયા માંડવી ઠોડા ને જોડતા બોટાદ જિ પં નું મામા તંત્ર અજાણ છે ? આટલા બિસમાર રસ્તા અંગે ધારાસભ્ય અને જિ પં પાસે વિગતો માંગી
દામનગર. ગઢડા સ્વામી ના ગ્રામ્ય વિકળિયા લાખાવાડ હડમતીયા ઠોડા માંડવી સહિત ના ગ્રામ્ય ને જોડતા બોટાદ જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ ના તંત્ર પાસે વિગત માંગતા સામાજિક કાર્યકર નટવર ભાતિયા એ ગઢડા સ્વામી ના ધારાસભ્ય સહિત બોટાદ જિલ્લા પંચાયત ના મામા ના કાર્યપાલક પાસે અમરેલી જિલ્લા પંચાયત ના નવા મૂળિયાપાટ બહાર થી શરૂ થતાં બોટાદ જિલ્લા પંચાયત નો માર્ગ ક્યારે કોણે બનાવ્યો ? ગેરેન્ટી પિરિયડ માં છે કે કેમ? આ માર્ગ નું કમ્પ્લીશન સર્ટી ક્યારે કોણે અપાયું ? તેમાં વપરાયેલ માલ સમાન ની ગુણવત્તા નું પરીક્ષણ ગેરી માં કરાયું હતું કે કેમ ? રોડ બનાવનાર એજન્સી ની ડિપોઝીટ જમા છે કે આપી દેવાઈ ? આ બિસમાર માર્ગ અંગે બોટાદ જિલ્લા પંચાયત નું માર્ગ મકાન તંત્ર શુ અજાણ છે ? ક્યારે કોણે આ માર્ગ ની વિજીત કરી છે ? સહિત ની વિગતો માંગી અતિ બિસમાર રસ્તા ના કારણે હાલાકી ભોગવતા વિકળિયા હડમતીયા ઠોડા માંડવી લાખાવાડ માંડવી સહિત ના ગ્રામ્ય વિસ્તારો ની જનતા ને આ હાલાકી માંથી મુક્તિ મળશે કે કેમ? ઉબડખાબડ વિકાસ સિદ્ધો કરવો જરૂરી બોટાદ જિલ્લા પંચાયત ના આ માર્ગ થી ભાવનગર જિલ્લા પંચાયત ના અને અમરેલી જિલ્લા પંચયત ના માર્ગો જોડતા હોય હુકુમત કે દેખતેખ અભાવે ભાંગતા જતા ગ્રામ્ય વિસ્તારો ને પ્રાથમિક સુવિધા થી વંચિત રાખતા તંત્ર નો આતે કેવો વિકાસ ? અમરેલી જિલ્લા પંચાયત ના મૂળિયાપાટ ગામ થી હદ પુરી થતા બોટાદ જિલ્લા પંચાયત હસ્તક ની હદ ને જોડ્યા રૂરલ માર્ગ ની આટલી બદતર હાલત કેમ ? આવા અનેકો સવાલ કરતા ગ્રામ્ય વિસ્તારો પ્રત્યે જવાબદાર તંત્ર ધ્યાન આપે એ જરૂરી આ અંગે સબંધ કરતા તંત્ર એ સ્થળ વિજીત કરી માર્ગ બનાવવા ની તાતી કરૂરિયાત અંગે કાર્યવાહી કરવા માંગ કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.