ગોંડલના વાસાવડ પંથકમાં ગઇકાલે ભારે વરસાદ પડ્યો - At This Time

ગોંડલના વાસાવડ પંથકમાં ગઇકાલે ભારે વરસાદ પડ્યો


ગોંડલના વાસાવડ પંથકમાં ગઇકાલે ભારે વરસાદ પડ્યો જેના લીધે જેનાં લીધે પ્રથમ વરસાદમા જ વાસાવડી નદી બે કાંઠે જૉવા મળી હતી અને ઉપરવાસમા ભારે વરસાદના લિધે પુર આવ્યું હતું. અને વવડી ચમારડીમા વરસાદના લીધે નદી બે કાંઠે આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.