દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગર ની જનરલ સભાં યોજાઈ.
દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગર ની જનરલ સભાં યોજાઈ.
દેશકાંઠા મેમન કાઉન્સિલ ની જનરલ સભાં હિંમતનગર ખાતે આવેલ ખ્વાજા ગરીબ નવાજ મેમન સમાજવાડી ખાતે યોજાઈ.
ખ્વાજા ગરીબ નવાજ સમાજવાડી ખાતે પ્રમુખ અને ઓડિટર ની ચૂંટણી યોજાઈ.
જેમાં દેસકાંઠા મેમન જમાત ને લગતી 17 જમાતો ના પ્રમુખ ની ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવી.
3 ઉમેદવારો એ ઉમેદવારી કરી જેમાં પહેલા નંબર પર જાકીરભાઈ સરહિન્દ....બીજા નંબરે સલીમભાઇ રોનક વાળા... અને ત્રીજા નંબરે ઈદ્રીસ ભાઈ ભદ્રેસર વાળા એ ઉમેદવારી કરી હતી.
દેશકાંઠા મેમન કાઉન્સિલ ના પ્રમુખ તરીકે નો તાજ સલીમ ભાઈ રોનક વાળા ને સોંપાયો હતો અને ઓડિટર તરીકે અબ્દુલ રહમાન ભાઈ બેન્કર ની પણ ભવ્ય જીત થઈ હતી
ચૂંટણી ચાલુ થતા પહેલા પ્રમુખ હા. હજી ભાઈ દોત્રોલી વાલા દ્વારા પ્રવચન આપી પોતાની બોડી નું વિસર્જન કરાયું હતું
જેમાં મેમન સમાજ ના લોકો ખુબ મોટી સંખ્યા માં હાજર રહી વોટ આપ્યા હતા.
જનરલ સભાં પહેલા જમવાનું સુંદર આયોજન કરાયું હતું.
રિપોર્ટ આબિદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.