અષાઢી બીજ નિમિત્તે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જગન્નાથ રથયાત્રા નો તહેવાર ઉજવવામાં આવ્યો હતો જેમાં જસદણમાં પણ અષાઢી બીજ જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જસદણ શ્રીનાથજી હવેલીમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા દર્શન યોજાયા હતા જેમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો

આ પ્રકારના તમામ સમાચાર માટેે