*વડનગર : બૈકીગ…*
*વડનગર : બૈકીગ...*
વરસાદે વડનગરના રસ્તા ધોઈ નાખ્યા...
વડનગરના તમામ આંતરિક રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા...
ખાડામાં રોડ કે રોડમાં ખાડા તે જ નક્કી કરવું મુશ્કેલ...
રોડના ખાડાઓને લઈને સ્થાનિક નાગરિકો ભારે પરેશાન...
ખાડામાં લોકો પડે તો સર્જાઈ શકે છે અકસ્માત...
રેલવે ફાટક નજીક ખાડાઓનું સામ્રાજ્ય...
તંત્ર આ બાબતે જલ્દી પગલાં ભરે તેવી માંગ...
૨૦૦૧ વર્ષ થી આજસુધી કોઈ પણ સાંભળતા ના હતા અને હવે સાંભળ શી ખરાં???? અહીં ગાંધીજી એ કહેલી વાત છે. ત્રણ વાંદરા વાળી વાત છે. તે બધાં ને ખબર હશે.એક વાંદરા બોલે નહીં,બીજો વાંદરો જોઈ જતો હોય તોએ આંખે દેખાઈ નહીં,ત્રીજો વાંદરો સાભળે જ નહીં કોઈ કહે તે સાભળેજ નહીં તેવી દશા છે.પરંતુ જ્યારે એક દિવસ એવો આવશે કે જણાં પ્રજાજનો નહીં સાભળે નહીં જોઈ નહિ બોલે અને તેનું ધાર્યું કરશે ત્યારે શું થશે તે જોવા નું રહેશે???! જ્યારે પ્રજાજનો હાથ માં આવશે ત્યારે બોલશે નહીં ને આ બધાં નું વર્ચસ્વ ધરાશય કરી નાખશે. કુદરત માં ફેરફાર થાય તો માનવી ને પણ ફેરફાર થશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.