થર્ટી ફર્સ્ટ પહેલા રાજકોટમાં રૂ.5.94 લાખના 4 કિલો ચરસના જથ્થા સાથે 2 શખ્સને SOGએ ઝડપી પાડ્યા - At This Time

થર્ટી ફર્સ્ટ પહેલા રાજકોટમાં રૂ.5.94 લાખના 4 કિલો ચરસના જથ્થા સાથે 2 શખ્સને SOGએ ઝડપી પાડ્યા


રાજકોટ :- એસઓજીની ટીમે ભાવનગર રોડ પર શાળા નં.13 પાસે રિક્ષામાં નશીલા પદાર્થ સાથે બેઠેલા બે શખ્સને ઉઠાવી લઇ તેમની પાસેથી રૂ.5,94,750નો 3 કિલો 965 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.