**સંજેલી સ્ટ્રીટ લાઇટો બંધ/અંધેર વહીવટથી નગરવાસીઓ ત્રસ્ત ** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

**સંજેલી સ્ટ્રીટ લાઇટો બંધ/અંધેર વહીવટથી નગરવાસીઓ ત્રસ્ત ** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


**સંજેલી સ્ટ્રીટ લાઇટો બંધ/અંધેર વહીવટથી નગરવાસીઓ ત્રસ્ત **
સંજેલી પંથકમા છેલ્લા ઘણા મહિનાઓથી મુખ્ય રહેણાંક/ તેમજ મુખ્ય વિસ્તારોમા સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામા જણાય આવે છે, આ સંદર્ભે અનેકવાર જાગૃત નગરજનો રજૂઆત પંચાયતથી લઈ તાલુકાકક્ષાએ રજૂઆત કરી હોવા છતા અંધેર વહીવટીતંત્ર હોવાથી લોકો અંધારપટમા જીવન જીવવા મજબુર બન્યા છે,ત્યારે હવે નગરજનો પણ પ્રકાશની આશા સાથે અંધકારમા જીવવા મજબુર બન્યા છે,ત્યારે લોકોને અંધારપટના કારણે ચોરી સહિતનો ભય હાલ સતાવી રહ્યો છે,ત્યારે આવનાર સમયે દિવાળી સહિતના તહેવારો આવતા હોવા છતા તંત્ર દ્વારા તસ્દી સુધા લેવામા હજીય સુધી આવતી નથી......


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.