ખોડીયાર ડેરી શિવરાજપુર : કોઈ પ્રાઇવેટ ડેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અવિરત બોનસ વિતરણ ફૂલ નહિ તો ફૂલ ની પાખડી અર્પણ કરી ને બેનમૂન નમૂનો બેસાડ્યો છે. - At This Time

ખોડીયાર ડેરી શિવરાજપુર : કોઈ પ્રાઇવેટ ડેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અવિરત બોનસ વિતરણ ફૂલ નહિ તો ફૂલ ની પાખડી અર્પણ કરી ને બેનમૂન નમૂનો બેસાડ્યો છે.


ખોડીયાર ડેરી શિવરાજપુર અને વિમલભાઈ અરવિંદભાઈ રોકડ (હલેન્ડા) દ્વારા તારીખ:૧૫/૦૯/૨૦૨૪ના રોજ દૂધ ઉત્પાદક ને બોનસ વિતરણ કરવામાં આવ્યું, કોઈ પ્રાઇવેટ ડેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અવિરત બોનસ " વિતરણ કરી ને સમગ્ર જસદણ તાલુકો નહિ સમગ્ર રાજકોટ જિલ્લો નહિ પણ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માં પ્રથમ દાખલો બેસાડ્યો છે કોઈ પ્રાઇવેટ ડેરી ના સંચાલક દ્વારા બોનસ વિતરણ કરવામાં આવ્યું હોય આવો નમૂનો આપીને શ્રી વિમલભાઈ એ સહકારી ડેરી ઓ ના સંચાલકો થી પણ એક ડગલું આગળ વધી ને દૂધ ઉત્પાદક ને ફૂલ નહિ તો ફૂલ ની પાખડી અર્પણ કરી ને બેનમૂન નમૂનો બેસાડ્યો છે. સાથે તમામ ગ્રાહકો તથા મિત્ર વર્તુળ ના ભોજન ની પણ વ્યવસ્થા કરેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.