કરોડો નો બગીચો શહેર માં હોવો જોઈ એ કે સ્મશાન માં ? શરમ કરો શરમ દામનગર સ્મશાન મુખ્ય પ્રવેશદ્વાર ના દાતા ની મહત્તા જાળવો દાર્શનિક ભાગે થી ટોયલેટ બ્લોક પાછળ બનાવો ની બુલંદ માંગ
કરોડો નો બગીચો શહેર માં હોવો જોઈ એ કે સ્મશાન માં ? શરમ કરો શરમ
દામનગર સ્મશાન મુખ્ય પ્રવેશદ્વાર ના દાતા ની મહત્તા જાળવો દાર્શનિક ભાગે થી ટોયલેટ બ્લોક પાછળ બનાવો ની બુલંદ માંગ
દામનગર નગરપાલિકા ના સત્તાધીશો એ ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ ની કરોડો ની અમૃત ટુ ની ગ્રાન્ટ ભલે ખોટી જગ્યા એ વાપરે પણ સમગ્ર વિસ્તાર ની સાચી ફરિયાદ સાંભળી નિકાલ કરવો જોઈ એ દામનગર ના ધામેલ રોડ ઉપર આવેલ મોક્ષ મંદિર સ્મશાન પરિસર ના ઉપીયોગ માટે ટોયલેટ બ્લોક રહેણાંક વિસ્તાર સામે થી ખસેડી સ્મશાન ના પાછળ ના ભાગે લઈ જવા સ્થાનિક રહીશો ની વ્યાજબી માંગ નો પાલિકા તંત્ર દ્વારા જ ઉલાળીયો કરી છે દામનગર માં કરોડો ના ખર્ચે બગીચો શહેરી સંકુલ ની બદલે મોક્ષ મંદિર સ્મશાન પરિસર બનાવી મનમાની કરતા સત્તાધીશો સતા ના મદ માં ફાટી ને ધુવાડે જઈ રહ્યા છે સ્મશાન સંકુલ ના મુખ્ય પ્રવેશદ્વાર ના દાતા ના દાન નું મહત્વ તો જળવો
ઉદારદિલ દાતા પરિવારે દાર્શનિક ભાગે બનાવેલ પ્રવેશદ્વાર ને અડી ને ટોયલેટ બ્લોક બનાવવા નો હઠ કેમ ? ટોળીલેટ બ્લોક દાર્શનિક ભાગે થી સ્મશાન ની પાછળ ના ભાગે ફેરવવા માટે સમગ્ર વિસ્તાર ના રહીશો ની માંગ ની ઉપેક્ષા કેમ ? દાતા ના દાન નું ઔચિત્ય જળવાય અને સ્થાનિક રહીશો ની માંગ અંગે પાલિકા સત્તાધીશો પોતા ના મન નહિ પણ જનતા ની વાત સાંભળવી જોઈ એ ફાટી ને ધુવાડે ગયેલ સત્તાધીશો અમૃત ટુ ની કરોડો ની ગ્રાન્ટ યોગ્ય જગ્યા નથી વપરાતી અમૃત ટુ માંથી કરોડો ના ખર્ચે બનતો બગીચો દામનગર શહેર સંકુલ માં હોવો જોઈ એ કે સ્મશાન માં ? શરમ કરો શરમ જનતા ના કર નાણાં નો દૂર ઉપીયોગ બંધ કરો રાજ્ય ના મુખ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર પ્રાદેશિક કમિશનર ભાવનગર જિલ્લા કલેકટર શ્રી અમરેલી સહિત સબંધ કરતા વિભાગો માં સ્થાનિક રહીશો ની ફરિયાદ કરાય અમૃત ટૂ ની રૂપિયા પાંચ કરોડ ગ્રાન્ટ શહેર મૂકી સ્મશાન માં કેમ વપરાય રહી છે ઉચ્ચતરિય તપાસ કરવી જરૂરી કોની મંજુરી મેળવાય ? લોલમલોલ વહીવટ સામે સરકાર દ્વારા તપાસ કરવી જોઈ એ અનેક ફોટો જીવી નેતા ઓ આ બગીચા ની વિઝીટ પણ કરી ચુક્યા છે ત્યારે સવાલ એ છે કે શહેર ની ગ્રાન્ટ સ્મશાન માં વાપરવા કોની મંજૂરી મેળવાય ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
