અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ. - At This Time

અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ.


તા. ૨૧/૧૨/૨૦૨૩ ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી મોડાસા ખાતે પધારી તેમના વરદહસ્તે ખાતમૂહુર્ત અને લોકાર્પણનાં કામો ખુલ્લા મુકવામાં આવ્યા.

જેમાં રાજ્ય ધોરીમાર્ગ નં. ૫૯ - મોડાસા - રાયગઢ રોડ ૧૯ કિમી ૧૦ મીટરમાંથી ચતુર્માર્ગીય કરવાનું કામ ખાતમૂહુર્ત.

રાજ્ય ધોરીમાર્ગ નં. ૧૪૫ - હિંમતનગર - રણાસણ રોડ - કિમી ૨૯.૪૦૦ થી કિમી ૨૯.૫૦૦ - મેશ્વો નદી પર સ્લેબ ડ્રેઈનનું કામ - ભૂમિપુજન.

૨૨૦ કેવી ખુમાપુર સબ સ્ટેશન, તા. ભિલોડા (કિસાન સૂર્યોદય યોજના ભાગ-૨) ભૂમિપુજન

૪ ૬૬ કેવી રડોદરા સબ સ્ટેશન, તા. બાયડ-ખાતમૂહુર્ત

હાથમતી જળાશય આધારીત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોનાં તળાવો ભરી સિંચાઈ આપવાની ઉદ્વવ હન સિંચાઈ યોજના- ખાતમૂહુર્ત

મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા રીસરફેસિંગના જુદાં જુદાં નવ કામોનું ખાતમૂહુર્ત.
મોડાસા નગરપાલિકા વિસ્તારમાં અમૃત - ૨.૦ અંતર્ગત પીવાના પાણીની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના અપગ્રેડેશન કામનું ખાતમૂહુર્ત

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ અરવલ્લી જિલ્લામાં વીજ માળખાકીય સુવિધાઓના ૮ વિકાસ માટે, વીજ નુકસાન ઘટાડવા અને આધુનિકીકરણ અપનાવવા માટે આર.ડી.એસ.એસ. સ્કીમના કામોનું ખાતમહૂર્ત.
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ધનસુરા પેટા વિભાગીય કચેરીના નવા મકાનનું લોકાર્પણ
અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત ૧૨ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

બાયડ નગરપાલિકા વિસ્તારમાં દસ અલગ અલગ વિસ્તારોમાં અદ્યતન સી.સી.ટી.વી. કેમેરા લગાવવાનું કામ - લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રી ના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા.

જીતેન્દ્ર ભાટિયા,9429180079.
મોડાસા,અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.