વિસાવદર પોલીસદ્વારારૂપિયા એકલાખ પચાસ હજાર ઉપર ના મુદામાલ સાથે ગુજસીકોટ ના આરોપીને ઇંગલિશ દારૂ સાથેપકડી પડ્યો - At This Time

વિસાવદર પોલીસદ્વારારૂપિયા એકલાખ પચાસ હજાર ઉપર ના મુદામાલ સાથે ગુજસીકોટ ના આરોપીને ઇંગલિશ દારૂ સાથેપકડી પડ્યો


વિસાવદર પોલીસદ્વારારૂપિયા એકલાખ પચાસ હજાર ઉપર ના મુદામાલ સાથે ગુજસીકોટ ના આરોપીને ઇંગલિશ દારૂ સાથે પકડીપાડ્યો વિસાવદર પોલીસના નવનિયુક્ત પીઆઈ આર એસ પટેલ દ્વારા વિસાવદર નો ગુજસીકોટ નો આરોપી અનેમુસ્લિમ સમાજ ના પ્રમુખ વિસાવદર માભાઈબનવાના ઓરતા રાખતો નાસિરરહીમમેતર સહિત6વ્યક્તિઓને ઇંગલિશ દારૂ સાથેઝડપી પાડ્યા વાત કરવામાં આવેતો વિસાવદર ના પીઆઈ આરએસપટેલ તેમજએએસ આઈ ચોવટ તેમજ દિનેશકાછેલા જુવાનસિંહ ભાટી સંજયવાળા વુમનપીસી ભાવનાબેન સહિત ના પેટ્રોલિંગ મા હોયત્યારે બાતમી મળેલ કે વિસાવદર કોર્ટ પાછળ મકરાણી પરામાંનાસિર મેતર ના ધરે ઇંગલિશદારૂ રાખીને વેચાણ કરેછે તે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા નાસિર ના મકાન ની સામેના મકાનમાંઇંગલિશદારૂ તેમજ બિયર મળીને કુલ 514નંગ જેની કિંમત રૂપિયા બાસઠ હજાર ત્રણસો પિસ્તાલીસ તેમજ મોબાઈલ નંગ 3જેનીકિંમત રૂપિયા પંદર હજાર તેમજ મોટર સાયકલ ત્રણ જેની કિંમત રૂપિયા પીંચોતેર હજાર એમ કુલ મળીને રૂપિયાએકલાખ બાવનહજાર ત્રણસોપિસ્તાલીસ રૂપિયા ના મુદામાલ સાથે આરોપી (1)નાસિર રહીમ મેતર (2)અમિત ઉર્ફ ભૂરો યુનુસસમા (3)વીરેન ઉર્ફ વિક્કી પ્રવીણવિંજુડા (4)રામકુજગુ કાળીયા(5)નાઝીમ રહીમમેતર (6)એજાજ જેનો સહિત 6આરોપીને પકડી પ્રોહી બિસન ની અલગ અલગ કલમોહેઠળ ગુનો દાખલ કરીને કાર્ય વાહી હાથ ઘરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.