ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરાઈ
પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓનું યોગ્ય રીપેરીંગ થાય અને નાગરિકોને મુસાફરી કરવામાં મુશ્કેલી ઓછી પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા જિલ્લાનાં ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી કરવામાં આવી હતી.જીલ્લાના ગ્રામ રસ્તાના જેમાં ભોમીયાવદરથી રોજીવાડા રોડ,ગોસા- મોકર- બાપોદર અને ભોદ એપ્રોચની રોડની પેચવર્ક અને પેવર પટ્ટની કામગીરી કરવામાં આવી હતી.જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.