ખરોડ ખાતે હરસિધ્ધ માતા ના હવન થયા - At This Time

ખરોડ ખાતે હરસિધ્ધ માતા ના હવન થયા


ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકા નું ગામ ખરોડ ખાતે હરસિદ્ધ માતાના હવન થયા અને સાથે ગાયત્રી પરિવાર ખરોડ ના રમણભાઈ પટેલ હવન ની વિધિ કરી રહ્યા છે અને સાથે હવન માં ભેગા મળીને દરબારો ભાઈ બહેનો સાથે હવન નાં લાભ લેવા માટે બહાર ગામ થી આઙરેક સાથે મળીને ભોજન અને ભક્તિનો માર્ગ આવે છે


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.