વિસાવદર માં સગીરવયનીવિદ્યાર્થી ની યુવતીના અપહરણકરોને ગણતરી ના કલાકોમાં ઝડપી પડતી પોલીસ - At This Time

વિસાવદર માં સગીરવયનીવિદ્યાર્થી ની યુવતીના અપહરણકરોને ગણતરી ના કલાકોમાં ઝડપી પડતી પોલીસ


વિસાવદર માં સગીરવયનીવિદ્યાર્થી ની યુવતીના અપહરણકરોને ગણતરી ના કલાકોમાં ઝડપી પડતી પોલીસવિસાવદર માં ગઈકાલે સવારે 7વાગ્યાંવિસાવદર ના જીવાપરા વિસ્તાર માંરહેતી સગીર વયની વિદ્યાર્થી નીસ્કૂલ જતીહતી ત્યારેG J.3. N Fનમ્બર ની સ્વીફ્ટકાર માં સ્કૂલે જતી વિદ્યાર્થી ની નું અપહરણ કરીગયેલ ત્યારે સવાર નો સમયહોય માણસો ની ચહલપહલ પણ ઓછી હતી ત્યારે એક વ્યક્તિ ને ધ્યાને આવતા તે સગીર વયની વિદ્યાર્થીની ને બચાવવા દોડી ગયેલપરંતુ અપહરણ કાર ગાડીપૂર ઝડપે હકારી ને ભાગીગયેલ ત્યારે સગીર ના માતા પિતાને જાણ થતાતુરંત વિસાવદર પોલીસ નો સંપર્કકરતા વિસાવદર પોલીસ પીઆઈ આર બી ગઢવી તુરંત ગમ્ભીર તાપારખી જયને પોતાની ટીમના એએસ આઈ આર બી દેવમુરારી અવિનાશ પંડિયા ધવલ ભાઈ તેમજ અજિત સિંહ ભાટી દિનેશ ભાઈ કાછેલા તેમજ પ્રતાપ ભાઈ સહિત નાને તપાસટિમદોડાવી હતી ત્યારેતપાસ ટીમના એ એસ આઈ આરબીદેવમુરારી ને બાતમી મળેલ કે સગીરવિદ્યાર્થી ની નુંસ્વીપગાડી માં અપહરણ કરીનેનાસી જનાર ગાડી રાજકોટ તાલુકા ના કોટડા સાંગાણી ગામે હોય જેથીતુરંત ત્યાં દોડીજયને સ્વીપ ગાડી તેમજ રિયાજ સ્લિમ નાગોરી ને ઝડપી પાડેલ ત્યાંરે રિયાજ ને લઈને આવતા ફરી બાતમી મળતા અપહરણ કર્તા જય મયુરભાઈ સુખાનઁદી જૂનાગઢ માંજ હોય ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢ થી આરોપી મયુર ને પણ ઝડપી પાડેલ હતો ત્યારે સગીર વિદ્યાર્થી ની ના અપહરણની જાણ વિસાવદર પોલીસ ને થતા વિસાવદર પોલીસ દ્વારા તુરંત બનાવ વાળી જગ્યા ના સીસી ટીવી ફૂટેજ મેળવેલ અને પીઆઈ દ્વારા તુરંત પોતાની ટીમને તપાસમાં લગાવીને ગણતરી ના કલાકો માં અપહરણ કારોની ચૂંગલ માંથી સગીર વિદ્યાર્થી નીને છોડાવી હતી અને અપહુત સગીરાનું પોલીસ દ્વારા કૌન્સલીગકરવામાં આવીરહેલ છે અપહરણકર્તા બન્ને આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીનેવધુ તપાસ વિસાવદર ના પીઆઈ આર બી ગઢવી ચલાવી રહેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.