ઘેલાં સોમનાથ મહાદેવને ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસની પુર્વ સંધ્યાએ હસુભાઈ જોશી દ્વારા ચંદ્રઘંટાનો શણગાર
(તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ)
જસદણ પંથકમાં આવેલ વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને મંગળવારની પુર્વ સંધ્યાએ ચંદ્રઘંટાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું. કે હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે મહાદેવને અનોખા શણગાર ભાવિકોના મન મોહી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
