વંદે ભારત ટ્રેન આજથી આણંદમાં કરશે સ્ટોપ
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ (બકાભાઇ) ના અથાક પ્રયત્નો થી આણંદ થી પસાર થતી વંદેભારત ટ્રેનને આણંદ સ્ટેશને ખાતે સ્ટોપેજ આપવામાં આવેલ છે જે અંતર્ગત આણંદ રેલ્વે સ્ટેશન ખાતે થી વંદેભારત ટ્રેનને આજે સાંસદશ્રી દ્વારા લીલી ઝંડી આપી શુભ શરુઆત કરવામાં આવી. આ સાથે સાંસદશ્રીએ કાર્યકરો સાથે ટ્રેનની મુસાફરી કરી
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઇ સોલંકી, આણંદ ના ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઇ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી કાંતીભાઇ સોઢાપરમાર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી પથિકભાઇ પટેલ, રેલ્વેના ડીઆરએમશ્રી, આણંદ શહેર પ્રમુખ શ્રી હરેકૃષ્ણભાઇ પટેલ, સહિત જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
