ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અતીવૃષ્ટિના કારણે વિવિધ ખેડૂતોની મુલાકાત - At This Time

ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અતીવૃષ્ટિના કારણે વિવિધ ખેડૂતોની મુલાકાત


ઓગસ્ટના અંતમાં ગુજરાતની અંદર અતિશય વરસાદના કારણે ખેડૂતોને ઉભા પાકમાં મોટા પ્રમાણમાં થયેલ નુકસાન રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના વિવિધ ગામડાઓની અંદર ખેડૂતોના કપાસ તલ ઝાર બાજરી મરચી તુવેર જેવા પાકને 100 એ 100% નુકસાન અતિશયના કારણે સો ટકા પાક નાબૂદ થયેલ હોય તેના લીધે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી વિવિધ ગામની મુલાકાત લઇ અને સરકાર પાસે માંગણી કરવામાં આવેલ કે યુદ્ધના ધોરણે સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના વિછીયા તેમજ જસદણ તાલુકાના ગામડાઓ સર્વે કરવામાં આવે અને ખેડૂતોના પાકમાં થયેલ નુકસાનીનું ખેડૂતોને સો ટકા વળતર આપવામાં આવે એવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ માંગ કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.