જાણો આજના જસદણ માર્કેટિંગ યાર્ડ ભાવ તા. 23.02.2023 વાર: ગુરૂવાર - At This Time

જાણો આજના જસદણ માર્કેટિંગ યાર્ડ ભાવ તા. 23.02.2023 વાર: ગુરૂવાર


જાણો આજના જસદણ માર્કેટિંગ યાર્ડ ભાવ તા. 23.02.2023 વાર: ગુરૂવાર

ઘઉં એન પી ટુકડા. 390 - 550
ઘઉં લોક 1. 380 - 480
બાજરો. 300
જુવાર 800 - 1250
મકાઈ. 300
મગ 1000 - 1200
ચણા. 870 - 935
વાલ 2000 - 2600
અડદ. 700 - 1300
ચોળા 700 - 1200
તુવેર. 1200 - 1400
મગફળી જી 20. 1250 - 1450
સીંગદાણા. 1300 - 1600
એરંડા એરંડી 1200 - 1270
તલ કાળા. 2500 - 2700
તલ સફેદ. 2000 - 3055
રાય. 825 - 1000
મેથી. 950 - 1215
જીરુ. 3400 - 5900
ધાણા. 900 - 1404
મરચા સુકા. 2000 - 4780
કપાસ બી ટી 1400 - 1665
રજકાનુ બી 2000
કળથી. 1301
સુવાદાના. 1700
સોયાબીન. 1000 - 1070

એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.