ઈટાલિયન ભક્તોએ એક સ્વરમાં મહિષાસુર મર્દિની સ્તોત્ર ગાયું:સાંભળનાર મંત્રમુગ્ધ, મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુએ કહ્યુંઃ ભારત પાસેથી દુનિયાને ઘણું શીખવા જેવું
144 વર્ષ બાદ પ્રયાગરાજ મહાકુંભમાં એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. સંગમના પ્રથમ સ્નાન માટે બ્રાઝિલ, આફ્રિકા, અમેરિકા, ફ્રાન્સ, રશિયા સહિત 50 દેશોમાંથી વિદેશી ભક્તો પહોંચ્યા છે. સમગ્ર મહાકુંભ દરમિયાન લાખો વિદેશીઓ પહોંચી રહ્યા છે. ત્યારે તેઓ ના માત્ર દેશ પરંતુ સનાતમ ધર્મથી પણ ઘણા પ્રભાવિત જોવા મળી રહ્યા છે. 40 વર્ષથી કુંભ સ્નાનની રાહ જોઈ રહેલા એક ભક્તે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સનાતન ધર્મ જ શાંતિ લાવશે. ત્યારે અન્ય વિદેશી શ્રદ્ધાળુઓએ આ વિશે શું કહ્યું, તે જાણવા ઉપરના ફોટો પર ક્લિક કરી જુઓ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.