મહુવા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની સામાપક્ષે .નંદરાજ પુજાલાલ ચૌહાણ પાસે રકમ 7,00,000 બાબતની ફરીયાદ કેસ નં.2098/2019
(રીપોર્ટ રમેશ જીંજુવાડીયા- મહુવા)
મહુવા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદ કેસ નંબર:-2098/2019 સામાપક્ષે. નંદરાજ પુંજાલાલ ચૌહાણ પાસે રકમ રૂપિયા 7,00,000/- બાબતની ફરિયાદ કરવામાં આવેલ જે મહુવાના નામદાર એડી. જુડી. મેજી કોર્ટમાં કેસ ચાલતા. આ કામ ના સામાવાળાના વકીલ શ્રી એસ.કે ટાંક ની ધારદાર દલીલો તથા રજૂઆતો ને ગ્રાહ્ય રાખી આ કામના સામાવાળા ને નેગોસ્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદમાં તારીખ 27/01/2025ના રોજ નિર્દોષ છોડી મૂકવામાં આવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
