સગીરા પર દુષ્કર્મના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ - At This Time

સગીરા પર દુષ્કર્મના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ


થોરાળા વિસ્તારમાં 2022માં બનેલી ઘટનામાં ચુકાદો

રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની સોસાયટીમાં રહેતી 15 વર્ષ 6 માસની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સંડોવાયેલા મૂળ કચ્છ જિલ્લાના રાપરના વતની અને હાલમાં રાજકોટની ભગવતી સોસાયટીમાં રહેતા પરિણીત ગુલશનઅલી ઉર્ફે લાલો ગુલામ રસુલ સમા સામેનો કેસ ચાલી જતા સેશન્સ જજ જે.ડી.સુથારે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.