જસદણના નરેશભાઈ આર. ટાઢાણીનું નોટરી એડવોકેટ તરીકે સિલેકશન - At This Time

જસદણના નરેશભાઈ આર. ટાઢાણીનું નોટરી એડવોકેટ તરીકે સિલેકશન


જસદણના નરેશભાઈ આર. ટાઢાણીનું નોટરી એડવોકેટ તરીકે સિલેકશન

જસદણમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતા તેમજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા એવા નરેશભાઈ આર.ટાઢાણીનું કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજયમાં રાજકોટ જીલ્લાના જસદણ તાલુકામાં જીવાપર ગામના રહીશ નરેશભાઈ આર.ટાઢાણીને નોટરી એડવોકેટ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. આમ પરીવાર તથા સમાજનું ગૌરવ વધારતા એવા નરેશભાઈ આર.ટાઢાણીની નોટરી એડવોકેટ તરીકે નિયુકિત થતા મિત્રો દ્રારા ઠેર ઠેર અભિનંદનની વષૉ થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.