ધનસુરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નો એન.એસ . એસ કેમ્પ દોલપુર પ્રાથમિક શાળા ખાતે શુભારંભ
આર્ટ્સ્ એન્ડ કોમર્સ્ કોલેજ ,ધનસુરા ના એન એસ એસ ઉદ્ઘઘાટન દોલપુર પ્રાથમિક શાળા મા યોજાયો
ધનસુરા કોલેજ નો એન એસ્ એસ્ કેમ્પનુ દોલપુર પ્રાથમિક શાળા ખાતે ૭ દિવસીય શિબિર નુ આયોજન કરવામાં આવ્યુ જેમા કોલેજ સચાલક્ મન્ડળ્ ના પ્રમુખ્ રાજેન્દ્રભાઇ મેહતા ,ટ્રસ્ટી કાન્તિભાઇ પટેલ ,મન્ત્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ ,ઉપસરપચ્ દેસાઈ નટુભાઇ ,પ્રિ઼ પ્રફુલ્લાબેન્ બ્રહ્મભટ્ટ , એન એસ્ એસ્ પ્રોગ્રામ ઓફિસર ડો઼ ગોપાલ ભાઇ પટેલ ,ડો઼ મેહુલ્ ભાઇ ઠાકોર ,એન઼્એસ્ એસ્ સમિતિ ના અદ્યાપકો પ્રા઼ મનહરભાઇ દેસાઈ ,પ્રા઼ સી઼઼આ ર્પટેલ ,સ્નેહલતાબેન્ મેહતા ,ભારતી બેન્ ,પુનમ્ બેન્ મોરી તથા શાળા ના આચાર્ય હસમુખ ભાઇ ચૌહાણ તથા ગામના આગેવાનો હાજર્ રહ્યા હતા ,આચાર્ય બેને સૌ ને આવકારયા હતા ,ડો઼ ગોપાલ્ ભાઇ પટેલ ૭ દિવસ દરમિયાન થનાર્ વિવિધ પ્રવ્રુતિઓ જેવી કે સ્વછ્તા અભિયાન ,સજીવન ખેતી ,આન્ખ્ તપાસ નિદાન કેમ્પ્ ,પર્યાવરણ બચાવો ,બેટી બચાવો જેવી વિવિધ અનેક પ્રવ્રુતિ કરવાના આયોજનની માહિતી આપી હતી ,પ્રમુખ શ્રી રાજેન્દ્ર ભાઇ મેહતા એ પ્રાથમિક શાળા દોલપુર્ ના વિદ્યાર્થીઓ ને લગતી પ્રવ્રુતિ માટે ૫૦૦૦ રુપિયા દાન કર્યા હતા ,એન઼્એસએસ્ સ્વયમ્ સેવકો તથા અદ્યાપકો દ્વારા સમગ્ર ગામમા રેલી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ ,આમ્ વિવિધ પ્રવ્રુતિઓ નો શુભારભ્ થયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.