મહીસાગર : વરસાદ નાં કારણે વૃક્ષ પડવાથી માછી ના નાધરા ની વિદ્યુત લાઈન ખોરવાઈ - At This Time

મહીસાગર : વરસાદ નાં કારણે વૃક્ષ પડવાથી માછી ના નાધરા ની વિદ્યુત લાઈન ખોરવાઈ


વરસાદ નાં કારણે વૃક્ષ વિદ્યુત લાઈન પર પડવાથી મહીસાગર જિલ્લાનાં કડાણા તાલુકામાં આવેલ માછીના નાધરા ગામ ની વિદ્યુત લાઈન ખોરવાઈ.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ.
મહીસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.