લૂંટો ભાઈ લૂંટો તલાટી ની પરીક્ષા માટે આવતા ઉમેદવારો પાસે બેફામ ભાડા વસુલાત ની અસંખ્ય રજૂઆતો. બીજી બાજુ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ જ્ઞાતિ સંગઠનો ને મદદ માટે સલામ
લૂંટો ભાઈ લૂંટો તલાટી ની પરીક્ષા માટે આવતા ઉમેદવારો પાસે બેફામ ભાડા વસુલાત ની અસંખ્ય રજૂઆતો.
બીજી બાજુ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ જ્ઞાતિ સંગઠનો ને મદદ માટે સલામ
દામનગર ગુજરાત રાજ્ય માં આજે અસંખ્ય પરીક્ષા કેન્દ્રો ઉપર અનેક જિલ્લા ઓમાં થી અરસપરસ જિલ્લા ઓમાં તલાટી ની પરીક્ષા માટે આવતા ઉમેદવારો માટે સરાહનીય કામગીરી કરતા વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને જ્ઞાતિ સંગઠનો ઉદારતા થી રહેવા જમવા ની વ્યવસ્થા કરી સુંદર મદદ ની ભાવના થી અનેકો શહેરી વિસ્તારો માં પરિક્ષાર્થી ઓ માટે વ્યવસ્થા કરી તો બીજી બાજુ ખાનગી રીક્ષા સહિત ના નાના મોટા વાહનો એ મજબુર વિદ્યાર્થી ઓ અને વાલી ઓને બમણા થી પાંચ ઘણા ભાડા વસૂલી માનવતા નેવે મુક્યા ની અસંખ્ય ફરિયાદો ઉઠી અમદાવાદ કડી દામનગર સહિત અસંખ્ય વિસ્તારો માંથી પરિક્ષાર્થી ઓ અને વાલી ઓ પાસે બેફામ તગડા ભાડા વસૂલી માનવતા નેવે મૂકી હોવા થી નાસીપાસ પરિક્ષાર્થી અને વાલી ઓને ભારે અપસોસ લૂંટો ભાઈ લૂંટો તલાટી ની પરીક્ષા માટે આવતા ઉમેદવારો પાસે બેફામ ભાડા વસુલાત ની અસંખ્ય રજૂઆતો છે બીજી બાજુ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ જ્ઞાતિ સંગઠનો પ્રત્યે આભાર આભાર ની લાગણી વ્યક્ત કરાય રહી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.