મયુરભાઈ પટેલ ફરી એક વખત બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા
(રિપોર્ટ અસરફ જાંગડ)
ગુરુકુળ ખાતે યોજાયેલી જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત,બોટાદ જિલ્લા ભારતિય જનતા પાર્ટીના ના પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલની પુન નિમણૂક કરાઈ છે. ગઢડા રોડ પર આવેલા ગુરુકુળ ખાતે યોજાયેલી જિલ્લા ભારતિય જનતા પાર્ટીના ની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકની અધ્યક્ષતા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
