જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્-બોટાદ ના સહયોગથી બોટાદ જીલ્લાના ૧૬ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ભાગ લીધો - At This Time

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્-બોટાદ ના સહયોગથી બોટાદ જીલ્લાના ૧૬ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ભાગ લીધો


જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્-બોટાદ ના સહયોગથી બોટાદ જીલ્લાના ૧૬ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ભાગ લીધો

ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી,ગુજરાત સરકાર તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા તારીખ:- ૩૦ મેં,૨૦૨૩ ને મંગળવાર ના રોજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સીટી,અમદાવાદ ખાતે દેશ ની સૌથી મોટી સ્ટેમ ક્વીઝ ગ્રાન્ડ ફિનાલે યોજવામાં આવી હતી જેમાં બોટાદ જીલ્લાનો કાર્યભાર શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ (ગુરુકુળ) લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ દ્વારા સંભાળવામાં આવ્યો હતો જેમાં બોટાદ જીલ્લાના દરેક તાલુકા મુજબ ૪ વિદ્યાર્થીઓ એમ કુલ ૧૬ વિદ્યાર્થીઓ એ બોટાદ જીલ્લાનું નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું જે બદલ લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ ના ડાયરેક્ટર શ્રી માધવસ્વરૂપ દાસજી સ્વામી,કેમ્પસ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટીયા,લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદના કો.ઓર્ડીનેટર નિકુંજભાઈ પંડિત તથા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદના પ્રો.ઇન્ચાર્જ કાળુભાઈ ભોંહરીયા શુભેચ્છા પાઠવે છે

રિપોર્ટર:- ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.