બોટાદનાં લાઠીદડમાં ચોરને લોકોએ મેથીપાક ચખાડ્યો
બોટાદનાં લાઠીદડમાં ચોરને લોકોએ મેથીપાક ચખાડ્યો
બોટાદ તાલુકાનું સૌથી મોટું ગામ લાઠીદડમાં ગત રાત બે ચોર ચોરી કરવાનાં ઇરાદે ઘૂસી આવ્યાં હતાં. જે ગ્રામજનોના હાથ લાગતાં રાત્રિના ચોરને પકડી મેથીપાક ચખાડ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.